લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.28 લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા નવનિર્વારિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા તેના વિરોધમાં ભાજપા દ્વારા ચીખલીમાં વિરોધ...

