વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20 વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તમામ જાહેર પર્યટન સ્થળો છેલ્લા ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ સંક્રમણ નામશેષ...

