September 2, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહના સુરંગી ગામે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા સરકારી હાઈસ્‍કૂલ ખાતે શિબિરનું આયોજન તા.26 ફેબ્રુઆરીના રોજ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના દાખલાની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતી અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ શિબિર સુરંગી પંચાયતના સુરંગી, આપટી ચીખલી ગામની જાહેર જનતાને આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે અનુરોધ કરવામા આવ્‍યો છે.

Related posts

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

vartmanpravah

Leave a Comment