April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સતિષભાઈ પટેલે મરવડના પ્રતિનિધિને જિલ્લા પંચાયતનું સુકાન આપવા બદલ ભાજપ હાઈકમાન્‍ડનો પણ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રપ
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા આજે શ્રી નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા ઉષ્‍માભર્યુ અભિવાદન કરવામાં આવ્‍યું હતું. સરપંચ શ્રીમતી પ્રીતિબેન ધનસુખભાઈ હળપતિ, ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પંચાયતના સભ્‍યો તથા ગ્રામજનોએ મરવડ ગ્રામ પંચાયત વિસ્‍તારના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી નવિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના સુકાની બનતા આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વાપી વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ વસાહત કંપનીમાં ચોરી : 40 કીલોની ડિજિટલ તિજોરી ઉપાડી ગયા

vartmanpravah

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment