December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના નરોલી ગામે સોલંકી પરિવાર દ્વારા ગ્રામજનો માટે અંતિમયાત્રા મોક્ષરથનું લોકાર્પણ કરવામા આવ્‍યુ છે. સ્‍વ.પુત્ર નિકુંજકુમારના સ્‍મરણાર્થે હરિસિંહ છોટુભાઈ સોલંકી તેમજ પરિવારજનો તરફથી નરોલી ધાપસા વળાંક નજીક આ મોક્ષરથ રહેશે. જે કોઈને પણ આ રથની જરૂરત હોય તો મોબાઈલ નંબર 9825903969 પર સંપર્ક કરી શકશે.

Related posts

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

vartmanpravah

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

Leave a Comment