October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશપઢીયારે જણાવ્‍યું હતું કે, અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ વર્ષેના ડેટા આધારે પર્વ દરમિયાન વલસાડ જિલ્લામાં દિવાળીના દિવસે 15.27%, નવા વર્ષમાં 26.72% તથા ભાઈબીજ પર 22.14%નો વધારો થવાની શકયતા સામે વલસાડ જિલ્લામાં 23 એમ્‍બ્‍યુલન્‍સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્‍સલ કરી ઘરથી દૂર રહી 24×7 સેવાના સંકલ્‍પ સાથે ખડેપગે હાજર રહેશે.
ગુજરાત ચ્‍પ્‍ય્‍ત્‍ ગ્રીન હેલ્‍થ સર્વિસના સીઓઓ (ચ્‍પ્‍ય્‍ત્‍ ઞ્‍શ્વફૂફૂઁ ણ્‍ફર્ૂીશ્રદ્દત્ર્ લ્‍ફૂશ્વરુશણૂફૂતના ઘ્‍બ્‍બ્‍) જશવંત પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, દિવાળીએ એવો સમય છે, જ્‍યારે પરિવારો અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે ભેગા થતાં હોય છે. તહેવારોમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે સાવધાની રાખવી આવશ્‍યક છે, જ્‍યારે ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો.

Related posts

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment