December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્‍તાર તરફ આવી ચઢયો હતો અને રાનવેરીકલ્લા ગામના નવા ફળીયા ખાતે રહેતા મકનભાઈ બહાદુરભાઈ પટેલના ઘરની પાછળ કોઢારામાં બાંધેલ એક વાછરડાને વહેલી સવારના સાડા ત્રણેક વાગ્‍યાના અરસામાં દીપડાએ શિકાર બનાવતા જે વાતવાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્‍યો છે. બનાવ અંગેની જાણ ચીખલી વનવિભાગને થતાં વનવિભાગ દ્વારા પાંજરૂં ગોઠવી દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment