September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14:
વલસાડની કોર્ટ કમ્‍પાઉન્‍ડના પાછળના ભાગે, આર.એન.સી. ફ્રી આઇ હોસ્‍પિટલની સામેની બાજુ કોર્ટકમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યાને પાર્કિંગ માટે વાપરવાના હેતુસર જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલી સત્તાની રૂએ અગાઉ ફક્‍ત વકીલો અને પક્ષકારો માટે જ વાપરવા ‘પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો હતો. જેની મુદત લંબાવાતાં હવે આ હુકમ તા.07/05/2022 સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કે અનાદર કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

Leave a Comment