October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14:
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા અપ રેલવે લાઇન વચ્‍ચે ગેટ નંબર 75 પાસે, થાંભલા નંબર 164/25ની પાસે તા.8/3/2022ના રોજ સવારે 7-50 વાગ્‍યાની આસપાસ એક અજાણ્‍યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે 40 વર્ષ, ચાઇ 5.6 ફૂટ, રંગે ઘઉંવર્ણ, મધ્‍યમ બાંધો, શરીરે કાળા કલરનું કોલર વગરનું ટીશર્ટ, કમરે ભુરા રંગનું જીન્‍સ પેન્‍ટ પહેર્યું છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment