Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડે આખા ભારતમાં સક્રિય ગતિશીલતાને પ્રોત્‍સાહિત કરવા માટે ફ્રીડમ ટુ વોક અને સાયકલ અંતર્ગત એમઓએચયુએ ગોલ દ્વારા એક પહેલ સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડ અભિયાનમાં ભાગ લીધો હતો.
સીઈઓ સ્‍માર્ટ સીટી સેલવાસ શ્રીમતી ચાર્મી પારેખના નેતળત્‍વમાં સ્‍વરૂપા શાહ દ્વારા જાગરૂકતા સત્ર સાયકલ ટ્રેંનિગ, સાયકલની સવારી અને પ્રતિજ્ઞા અભિયાનનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા નાગરિકોએ ચાલતા જવા અને નજીકના અંતરે જવા માટે સાયકલ દ્વારા આવાગમન માટે ઉપયોગ કરવાનો સંકલ્‍પ લીધો હતો.આઝાદીના અમળત મહોત્‍સવના થીમ સાથે સિલ્‍વાસા સ્‍માર્ટ સીટી દ્વારા સાયકલ ચાલકો માટેસુરક્ષિત વાતાવરણ અને સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી હતી.
રવિવારે લેટ્‍સ ગો સાઈકલિંગ રાઇડનું આયોજન કરી અભિયાનનું સમાપન કરવામા આવ્‍યુ હતું. સ્‍માર્ટસીટી સીઈઓ શ્રીમતી ચાર્મી પારેખના હસ્‍તે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને રવાના કરવામા આવી હતી. આ રેલીમા દસ વર્ષથી 85 વર્ષ સુધીના નિવાસીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

ધરમપુરમાં સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

Leave a Comment