July 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉદ્યોગ સંઘના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી અને ઉદ્યોગોમાટે સબસીડી જારી કરવા માટે આભાર માન્‍યો હતો. આ પ્રસંગે બંને ઉદ્યોગ મંડળોના હોદ્દેદારોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આભારપત્ર સોંપી તેમનો આભાર માન્‍યો હતો.
પ્રશાસકશ્રી સાથેની મુલાકાત દરમિયાન દાનહ ઉદ્યોગ સંઘ તરફથી શ્રી અજીત યાદવ, શ્રી સંજીવ કપૂર, શ્રી ચંદ્રકાંત પારેખ શ્રી અતુલ શાહ, શ્રી રામબિલાસ બિદાદા, ડો રત્‍નાકર શિલ્‍કે અને શ્રી નરેન્‍દ્ર ત્રિવેદી અને દમણ ઉદ્યોગ સંઘ તરફથી ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ડીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, શ્રી શરદ પુરોહિત, શ્રી રાજકુમાર લોઢા અને શ્રી આર.કે.શુક્‍લા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

…અને સિનિયર સાંસદ હોવા છતાં મોહનભાઈ ડેલકરપોતાના જીવનપર્યંત કેન્‍દ્રિય મંત્રી નહીં બની શક્‍યા

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

Leave a Comment