Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવસેલવાસ

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના સાયલી ગામે કોઈ અજાણ્‍યો ઈસમ બેહોશીની હાલતમાં જોવા મળતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને ચેક કર્યો પણ કોઈ જ પ્રતિભાવ નહી મળતા 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી યુવાનને વિનોબભાવે સિવિલ હોસ્‍પિટલમા આઇસીયુમા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો છે.
જે કોઈને પણ આ યુવાન અંગે કોઈપણ જાણકારી હોય તો સાયલી પોલીસ સ્‍ટેશન અથવા તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ

vartmanpravah

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment