December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલી પ્રશાસનને મળેલ માહિતી અનુસાર રેવન્‍યુ વિભાગ સેલવાસ અને ખાનવેલની ટીમે દમણગંગા નદીના તટની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેઓને નદીના બન્ને કિનારે ચીંચપાડા અને કુડાચા ગામે નદીના તટમાથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવામાઆવતા સાધનો જેવા કે બે હોડી બે ટ્રક પાઇપ અને બજરી કાઢવા માટે ઉપયોગમાં લેવામા આવતા ઉપકરણોને જપ્ત કરી હાલમાં પોલીસને સોપવામા આવ્‍યા છે.

 

Related posts

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ભાગળ ગામે દરિયા કિનારે લાંગરેલી બોટમાં આજે શુક્રવારે મળસ્‍કે અચાનક આગ લાગી

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

Leave a Comment