Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવેલ દુકાનોનું ડિમોલિશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જગ્‍યાઓ પર બનાવી દેવામા આવેલ દુકાનોને હટાવવાની ઝુંબેશ જોરશોરમા ચાલી રહી છે. જે સંદર્ભે પીપરીયા ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ફેકટરીઓની આજુબાજુ રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામા આવેલ જેઓના માલિકોને અગાઉ સ્‍વૈચ્‍છિક રીતે હટાવવા માટે નોટિસ પણ પાઠવવામા આવી હતી. પરંતુ તેઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને શેડો દુર નહી કરતા પાલિકાની ટીમ દ્વારા અંદાજીત દસથી બાર દુકાનાનું જેસીબી દ્વારા ડિમોલીશન કરવામા આવ્‍યું હતું.
આ વિસ્‍તારમાં હજીપણ બીજા ઘણાબધા ગેરકાયદેસર બાંધકામો અને દુકાનો છે એને હટાવવાની પણ કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

Leave a Comment