July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવથી વિદાય લેતાં પહેલાં કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રશાસનિક અધિકારીઓ અને મંત્રીશ્રી સાથે ખેંચાવેલી તસવીરની ઝલક. જેમાં તેમણે સંઘપ્રદેશમાંથઈ રહેલા વિકાસના કામોની સરાહના કરવા સાથે 25મી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં કરેલી વ્‍યવસ્‍થાની સાથે ‘ટીમ પ્રશાસક’ની પણ પ્રશંસા કરી અધિકારીઓનો નૈતિક જુસ્‍સો પણ વધાર્યો હતો. પ્રશાસનિક ટીમ સાથે તસવીર પણ ખેંચાવી હતી.

Related posts

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

Leave a Comment