January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.16
વર્ષ 2022 – 23નો કન્‍યા કેળવણીમહોત્‍સવ અને શહેરી અને ગ્રામીણ વિસ્‍તારનો સંયુક્‍ત શાળા પ્રવેશોત્‍સ વ કાર્યક્રમ તા.23, 24 અને 25મી જૂન 2022 (ગુરૂવારથી શનિવાર) યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ અમલ માટે વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત રચાયેલી શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તારીખ 17 જૂન, 2022ના રોજ સાંજે 5-00 કલાકે નવી કલેક્‍ટટર કચેરી વલસાડના સભાખંડમાં મળશે.

Related posts

વાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્‍ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

‘વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણીના ઉપલક્ષમાં  સેલવાસમાં સાયકલ ઉપર સવારી માટે પેદા થઈ રહેલી જાગૃતિઃ ‘સ્‍માર્ટ સીટી’ સેલવાસની પહેલનું મળી રહેલું સાર્થક પરિણામ

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

Leave a Comment