October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં નવા 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં હાલમાં 06 સક્રિય કેસો છે, અત્‍યાર સુધીમાં 6315 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે અને ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 61 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 10 નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. પ્રદેશમાં 01 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે. જિલ્લામાં 01દર્દી રિક્‍વર થતા રજા આપવામાં આવી હતી. દાનહ આરો વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવિશીલ્‍ડ વેક્‍સિનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 644 લોકોને વેક્‍સિન આપવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ ડોઝ 458810 અને બીજો ડોઝ 348057 વ્‍યક્‍તિઓને આપવામાં આવી ચુક્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 25189 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 832056 લોકોને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

Leave a Comment