April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના અવસરે દમણ જિલ્લાની શાખાઓ દ્વારા સંયુક્‍ત રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સીબિલિટી (સી.એસ.આર.) અંતર્ગત જરૂરીયાતમંદ પ0 વિકલાંગ બાળકોને અભ્‍યાસ માટેની કિટ અને ઝરી આશ્રમ શાળાના 16 બાળકોને બેડશીટ, ચપ્‍પલ, ટોવેલ, ડ્રેસ આપવામાં આવ્‍યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દમણ જિલ્લાની બેંક ઓફ બરોડાની ચારેય શાખાઓ દ્વારા યોજવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈઃ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે પે એન્‍ડ પાર્ક કાર્યરત કરાશે

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો. ૧૨ સાયન્સનું ૪૬.૯૨ ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment