January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

કુ. પર્લ રાઠોડ અને પરિવારનું પુષ્‍પગુચ્‍છથી કરેલું સન્‍માનઃ ઉજ્જવળ ભવિષ્‍યની આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.28: સી.બી.એસ.ઈ. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલમાં ધોરણ 12 કોમર્સમાં કુ. પર્લ રાજેશ રાઠોડ 96.40 ટકા ગુણાંક મેળવી પ્રથમ આવી છે. કુ. પર્લ રાજેશ રાઠોડે મેળવેલી સિદ્ધિથી પરિવાર, સમાજ અને સમગ્ર દમણ જિલ્લો ગૌરવાન્‍વિત બન્‍યો છે અને તેમને ઠેર ઠેરથી અભિનંદનો પણ આપવામાં આવી રહ્યા છે. ત્‍યારે આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ તેમની જિલ્લાની ટીમ સાથે કુમારી પર્લ રાઠોડ અને તેમના પરિવારને પુષ્‍પગુચ્‍છ આપીને સન્‍માનિત કરી અભિનંદન પાઠવ્‍યા હતા અને પર્લ રાઠોડના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment