September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ગુરુવારે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર રક્ષાબંધન છે. વાપી ઘરે ઘરે રક્ષાબંધનની ઉજવણીનો ઉસ્‍તાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. બજારોમાં મીઠાઈઓ અને રાખીની દુકાનોમાં બહેનો ભારે ભીડ ઉમટતી જોવા મળી હતી. વાપીના નગરજનો માટે પાલિકા તરફથી રક્ષાબંધન પર્વને ધ્‍યાને રાખીને અનોખી ભેટ આપી છે. ગુરુવારે પાલિકા સંચાલીત સીટી બસમાં પાલિકા હદ વિસ્‍તારમાં બહેનો અને બાળકો નિઃશુલ્‍ક મફત મુસાફરી કરી શકશે. પાલિકાએ આવકાર્ય અને સૂચક કદમ જરૂર લેખાવવૂં રહ્યું. શહેર બહેનો પ્રથમવાર શહેરમાં મફત મુસાફરી રક્ષાબંધનના પવિત્ર પર્વએ કરી શકશે.

Related posts

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

vartmanpravah

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

vartmanpravah

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment