Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક ઇંચથી વધુ વરસાદવરસ્‍યો હતો. સેલવાસમાં 27.6 એમએમ એટલે કે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 2325.4 એમએમ 93 ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 26.5 એમએમ અને સિઝનનો કુલ વરસાદ 2144.4 એમએમ એટલે કે 84.43 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 72.30મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક 22933 ક્‍યુસેક અને પાણીની જાવક 8630 ક્‍યુસેક છે.

Related posts

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

Leave a Comment