January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે સરકારી પ્રાથમિક શાળા ડાભેલ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા નિબંધ, વક્‍તૃત્‍વ, વેશભૂષા જેવી સ્‍પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડનું સંચાલન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ, શિક્ષક સ્‍ટાફ શ્રી કિરીટભાઈ ભંડારી, શ્રી જગદીશભાઈ, શ્રીમતીઉષાબેન, શ્રીમતી હેમલતાબેન, શ્રીમતી ભારતીબેન, શ્રીમતી રેખાબેન, શ્રીમતી વૈશાલીબેન, શ્રીમતી દક્ષાબેન, શ્રીમતી કામિનીબેન, શ્રીમતી દર્શનાબેન, શ્રીમતી ફાલ્‍ગુનીબેન, શ્રીમતી મીનાબેન, શ્રીમતી જોસનાબેન, શ્રીમતી કૈલાશબેન તથા શ્રીમતી બીનાબેને સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.

Related posts

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

Leave a Comment