Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા આજે સાર્વજનિક વિદ્યાલય નાની દમણના સહયોગથી ‘લવ નેચર, સેવ યોર એન્‍વાયર્નમેન્‍ટ એન્‍ડ વોટર’ વિષય પર ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઈન્‍ટરએક્‍ટિ સેશનમાં ડો. નિશા જોસે જેઓ રિસર્ચ સ્‍કોલર, સમાજ સુધારક અને વિશ્‍લેષક છે તેઓએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, પ્રકૃતિને કેવી રીતે બચાવી શકાય તેની વિસ્‍તૃત ટિપ્‍સ અને પદ્ધતિ સમજાવી હતી. વોટર હાર્વેસ્‍ટિંગ શું છે અને અમલ કરવા માટે કઈ સાવચેતી રાખવાની જરૂરી છે તે વિશે સમજાવ્‍યું હતું.

Related posts

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

Leave a Comment