April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: દીવ ના ઘોઘલા ગણેશ નગર ખાતે સ્‍થિત કમ્‍યુનિટી હોલમાં નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ કેમ્‍પમાં દર્દીઓને સંપૂર્ણ આયુર્વેદિક પધ્‍ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવી. આ કેમ્‍પમાં જુના સાંધાના દુખાવા, ચામડીના તમામ રોગ,સ્ત્રી રોગો, વ્‍યસન મુક્‍તિની સારવાર, ગુપ્ત રોગની સારવાર વગેરેનું નિદાન ડો.શાહનવાઝ,વી.મનસુરી અને ડો.સમીયા.એસ. મન્‍સુરી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પનો બહોળી સંખ્‍યામાં લોકોએ ભાગ લીધો હતો.

Related posts

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment