Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: મિત્રો કળિયુગની અંદર હજી પણ માણસાઈ જીવંત છે તેમનો જીવતો જાગતો દાખલો આજે વાપીમાં જ દેખાયો છે.
મૂળ સૌરાષ્‍ટ્રમાં જન્‍મેલા અને હાલ વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર એવા ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તા એવા હઠીસિંહ રાજપુતને વાપીમાં ઘર કામ કરીને પેટિયું રડતા એક કામવાલા બેનનુ પાકીટ મળતા જેની અંદર રોકડ રકમ હતી તે તેમના મૂળ માલિકને ખાત્રી કરી સુપ્રત કરેલ છે. જે એક ગરીબ કામવાળી બાઈનું હતું અને તાજેતરમાં જ તેમનો પગાર થયો હતો તો આમ હજી માનવતા મરી પરવારી નથી.

Related posts

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah

ચીખલી પોલીસે બોડવાંકથી દારૂ સાથે એકની કરેલી ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

Leave a Comment