October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા 5મી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિવસથી શરૂ કરવામાં આવેલ સ્‍પર્શની પાઠશાળા સારો સ્‍પર્શ અને ખરાબ સ્‍પર્શ કાર્યક્રમનો શુભારંભ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીના, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, મહિલા પીએસઆઈ છાયા ટંડેલના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી આ કાર્યક્રમ પ્રદેશની દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુડ ટચ અને બેડ ટચના સબંધે સ્‍પર્શની પાઠશાળા જાગરૂકતા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જે પ્રદેશની ગુજરાતી, હિન્‍દી અને મરાઠી મીડિયમની 105 શાળામાં ધોરણ 1 થી 8 સુધીના41 હજારથી વધુ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્‍યા છે.

Related posts

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાનહ વન વિભાગે નરોલી રોડ પરથી પાસ પરમીટ વગર લાકડા લઈ જતો ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

Leave a Comment