October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાના કુંભારિયા, સુખલાવ, સુખેશ, બીનવાડા, સારણ, સરોધી, ડુંગરી, કુંતા, વટાર વગેરે ગામડાઓમાં નેશનલ પાવર ગ્રીડ દ્વારા હાઈ ટેન્‍શન લાઈન ઊભી કરાઈ રહેલ હોય પોતાની ખેતીને તથા જમીનને થઈ રહેલ નુકશાનને લઈ વિરોધ દર્શાવવામાં આવ્‍યો હતો.
આ અનુસધાને કિશાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની અધ્‍યક્ષ સ્‍થાને આજરોજ પારડી એપીએમસી માર્કેટ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સર્વ સંમતીએ આ હાઈટેંનશન લાઈનનો વિરોધ કરવામાં આવ્‍યો હતો.

Related posts

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment