વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાના કુંભારિયા, સુખલાવ, સુખેશ, બીનવાડા, સારણ, સરોધી, ડુંગરી, કુંતા, વટાર વગેરે ગામડાઓમાં નેશનલ પાવર ગ્રીડ દ્વારા હાઈ ટેન્શન લાઈન ઊભી કરાઈ રહેલ હોય પોતાની ખેતીને તથા જમીનને થઈ રહેલ નુકશાનને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આ અનુસધાને કિશાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની અધ્યક્ષ સ્થાને આજરોજ પારડી એપીએમસી માર્કેટ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ સંમતીએ આ હાઈટેંનશન લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Previous post