August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ અને દૂધની જેટી ખાતે ક્રીસમસ નિમત્તે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા 108 સેવાના સહયોગ દ્વારા ક્રીસમસની પૂર્વ સંધ્‍યાએ ટીમ દ્વારા કોવિ-ડ19ની રોકથામ, યોગ્‍ય વ્‍યવહાર, પ્રચાર અને ટીકાકરણની સાથે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન હોસ્‍પિટલમાં દર્દીઓને માસ્‍કનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. નાના બાળકોને ચોકલેટ અને રમકડાં વિતરણ કરાયા હતા. દૂધની જેટી પર આવતા પ્રવાસીઓને પણ 108ની ટીમે કોવિ-ડ19 અંગે જાગૃત કર્યા હતા અને માસ્‍ક વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના મેડીકલ ઓફીસર ડો. ગણેશ વેરનેકર, 108ના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્‍દ્ર મહારાજ, શ્રી યોગેશ અને હોસ્‍પિટલ સ્‍ટાફ ઉપસ્‍થિત રહી સેવાઓ પુરી પાડી હતી.

Related posts

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

Leave a Comment