September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા તાલુકાના આબાડપાણી ફળીયામાં 500 મીટર રસ્‍તાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમા સિલ્‍ધા ગામના આગેવાન એવા નરેન્‍દ્રભાઈ જોગરા, કપરાડા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડા,મહામંત્રી શૈલેષભાઈ તુમડા, ગ્રામ પંચાયત સભ્‍ય શંકરભાઈ, યોગેશભાઈ, માજી સભ્‍ય અમુલભાઈ, રાજીરામભાઈ ગામના આગેવાનો બાબનભાઈ, સકાભાઈ, ગુનાભાઈ, બાબુભાઈ, ગુલાબભાઈ, સીતારામભાઈ, સોમાભાઈ હાજર રહ્યા હતા.

Related posts

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment