June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.02: વાપીના ચલા રંગ કુટીર ખાતે દર વર્ષે શ્રી રંગ જયંતી અને શ્રી દત્ત જયંતીની ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગઈકાલે મંગળવારે શ્રી રંગ અવધૂત મહારાજની 123મી જન્‍મ જયંતી નિમિત્તે અહીં સવારે પાદુકા પૂજન, ભજન-કિર્તન અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું, અને સાંજે મહા આરતી તથા પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિક્‍તભક્‍તોએ ભાગ લીધો હતો.

Related posts

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ કોલેજ રોણવેલ વલસાડમાં શિક્ષણ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

Leave a Comment