October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

ભક્‍તજનોને કથાનો લાભ લેવા આયોજકો દ્વારા વિનમ્ર અપીલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : સેલવાસના બાલાજી મંદિર રોડ ખાતે આવેલ તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું આયોજન મુખ્‍ય યજમાન અને કથાકાર આચાર્ય શ્રી શરદ કૃષ્‍ણ શાષાીજીના મુખારવિંદથી શરૂ કરવામાં આવી છે. કથાનો પ્રારંભ કરવા પહેલા 108 કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જે આખા શહેરમાં ફરી પરત કથા સ્‍થળે આવી હતી.
આ ભાગવત કથા આજે 2જાન્‍યુઆરીથી 8જાન્‍યુઆરી,2023 સુધી સાંજે 4:00 વાગ્‍યાથી રાત્રે 9:00 વાગ્‍યા સુધી ભક્‍તજનોને કથા શ્રવણનો લાભ મળશે. આ ભાગવત કથાનું આયોજન શ્રી રાજેશ શુક્‍લા, શ્રી રામકુમાર સિંહ, શ્રી જગદીશ પુરોહિત, શ્રી આનંદ ઉપાધ્‍યાય, શ્રી સ્‍વતંત્ર તિવારી, શ્રી ચેતન પટેલ, શ્રી રામસુખ પાંડે સહિત સોસાયટીના સભ્‍યો દ્વારા કરવામા આવ્‍યું છે. આ ભાગવત કથાનો ભાવિકભક્‍તોને સલાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં તેમના નિવાસસ્થાને સ્માર્ટ વીજ મીટર લગાવાયું

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

vartmanpravah

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

Leave a Comment