September 2, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12 : પ્રાપ્ત માહિતી મુજબ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં જુલિયા દેવજી લહંગે રહેવાસી સીંદોની તાડપાડા વિરૂદ્ધ તા.03/05/2017ના રોજ અંડર સેક્‍શન 279, 304એ, 337, 338 આઇપીસી આર/ડબ્‍લ્‍યુ સેક્‍શન 184, 134, 125, 3, 181, 192, 177 એમ.વી. એક્‍ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસ બાદ આ કેસને એસીસી નંબર 162/2017 મુજબ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમ્‍યાન આરોપીને 13 એપ્રિલ, 2022ના રોજ સેલવાસના ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ દ્વારા 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. ત્‍યારબાદ આરોપી જુલિયા દેવજી લહંગેએ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નીચલી અદાલતે કાર્યવાહી અને એડવોકેટ શ્રી જી.જી.પુરોહિતની દલીલ બાદ સત્ર ન્‍યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે નીચલી અદાલતના ફેંસલાને બરકરાર રાખી અને આરોપી જુલિયા દેવજી લહંગેની અપીલનેનકારી દીધી હતી અને નામદાર ન્‍યાયાધિશે આરોપીને હિરાસતમાં લેવા માટેનો નિર્દેશ આપ્‍યો હતો.

Related posts

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment