Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના ટોકરખાડા સ્‍થિત શાળાના વિદ્યાર્થીઓએ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનની મુલાકાત લીધી હતી અને પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અંગે જાણકારી મેળવી હતી.
આ અવસરે પોલીસ વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને પોલીસની વિવિધ જવાબદારી અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. સાથે મહિલા હેલ્‍પ ડેસ્‍ક, ચાઈલ્‍ડ લાઈન 1098 અને 112, ટ્રાફિકના નિયમો એક રાજ્‍યની પોલીસ બીજા રાજ્‍યમાં કેવી રીતે તેમનું કામ કરે છે તેબાબતે પણ વિદ્યાર્થીઓને સવિસ્‍તર માહિતી આપવામાં આવી હતી. દરમિયાન વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનના રેકોર્ડ રૂમ અને લોકઅપની પણ મુલાકાત લીધી હતી અને ચોકીમાં વિવિધ હથિયારો નિહાળી તેને સ્‍પર્શ કરીને રોમાંચિત થયા હતા.

Related posts

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

vartmanpravah

વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્‍પિટલમાં અંગદાન દાતા પરિવારના સભ્‍યોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

Leave a Comment