October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દાદરા નગર હવેલી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ શર્માની અધ્યક્ષતામા કર્ણાટકમા કોંગ્રેસ પાર્ટી વિજેતા બનતા સેલવાસ શહેરમા વિવિધ જગ્યા પર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશી મનાવી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા અને 2024ની લોકસભાની ચૂંટણીમા પણ બહુમતી સાથે કોંગ્રેસ પાર્ટી આગળ આવશે એવી આશા વ્યક્ત કરી હતી આ અવસરે કોંગ્રેસ કમિટીના સભ્ય વિક્રમસિંહ પરમાર, એડવોકેટ કેતન પટેલ, મહેશ ઘોડી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment