January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.28: દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલ અને નવનિયુક્‍ત નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિનું દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, શ્રી છોટુભાઈ પટેલ અને શ્રી આર.કે.શુક્‍લાએ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ તથા ઉપ પ્રમુખોને પુષ્‍પગુચ્‍છ આપી અભિનંદન પાઠવ્‍યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ સાથે વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં કરી હતી અને તેઓને નવી જવાબદારી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

રાજય સરકારના પોષણ અભિયાનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

vartmanpravah

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

Leave a Comment