October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.30:  નવયુગ ગ્રુપ દમણના રાણા શેરીવાસીઓ દ્વારા તેઓના પ્રિય નેતા, માર્ગદર્શક શ્રી વિશાલભાઈ ટંડેલનો જન્‍મ દિવસ ખૂબ જ ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે રાણા શેરીવાસીઓ દ્વારા શ્રી વિશાલભાઈ ટંડેલને તંદુરસ્‍ત આરોગય અને લાંબા આયુષ્‍યનીકામના કરી હતી અને ઉજ્જવળ રાજકીય ભવિષ્‍યની શુભેચ્‍છા પણ પાઠવી હતી.
જન્‍મદિવસની ઉજવણીનું આયોજન શ્રી રવિ રાણા, શ્રી વિજય રાણા, શ્રી હર્ષદભાઈ રાણા, શ્રી રાજેન્‍દ્ર રાણા, શ્રી અનિલ રાણા તથા રાણા શેરીના યુવાનો અને મહિલાઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment