October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

ગેરકાયદેસર ચાલતા ભંગાર ગોડાઉનમાં વારંવાર બનતા આગના બનાવ જોખમી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી, છીરી, સલવાવ, ડુંગરી ફળીયા વિસ્‍તારમાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. આવા ગોડાઉનમાં અવાર નવાર આગના બનાવો બની રહ્યા છે તેમાં વધુ એક છીરીમાં આવેલભંગારના ગોડાઉનમાં રવિવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. તાબડતોબ ફાયર ટીમ ઘટના સ્‍થળ ઉપર પહોંચી ખુબ મહેનત બાદ આગ ઉપર કાબુ કરી દેવાયો હતો. આગના બનાવમાં ગોડાઉન ખાક થઈ ગયું હતું, મોટાભાગના ભંગાર ગોડાઉન રહેઠાણ વિસ્‍તાર વચ્‍ચે પાથરાયેલ હોઈ આગના બનાવોમાં સ્‍થાનિક રહીશોમાં પણ આવા બનાવોમાં ભયનો માહોલ છવાયેલ જોવા મળી રહ્યો હતો.

Related posts

લગભગ ત્રણ વર્ષ પહેલાં બેંકની ગવર્નિંગ બોડીને બર્ખાસ્‍ત કર્યા બાદ મળી રહેલું પરિણામ : દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.ની દિશા અને દશા સુધારવા સફળ રહેલા સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામ (વાપી)માં ‘‘ડાઉન સિન્‍ડ્રોમ ડે”ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment