September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.20: ચીખલી વાંસદા માર્ગ ઉપર ખુંદ ગામની સીમમાં એ.બી.સ્‍કૂલની સામે વાંસદા તરફ જઈ રહેલ હ્યુન્‍ડાઈ કાર નં.જીજે-21-સીબી-8887 અને મારુતિ કાર નં.જીજે-21-એકયુ-9822 વચ્‍ચે અકસ્‍માત સર્જાતા મારુતિ કાર રોડ સાઈડે ગટરમાં ઉતરી જતા વ્‍યાપક નુકસાન થયું હતું. જોકે પોલીસ ચોપડે અકસ્‍માત અંગે કોઈ ગુનો નોંધાયો ન હતો.

Related posts

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

વલસાડ, ધરમપુર, કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રેલી સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment