October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: ગઈકાલે સુરત ખાતે યોજાયેલ વિજય સંકલ્‍પ સંમેલનમાં ઉપસ્‍થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે મુલાકાત લઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્‍ય વિજયનો ભરોસો આપ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ શ્રી સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનું અભિવાદન સ્‍વીકાર કર્યું હતું અને ગુજરાતના શ્રેષ્‍ઠ વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નહીં હોવાનો વિશ્વાસ પણ અરસ-પરસ પ્રગટ થયો હતો.

Related posts

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

Leave a Comment