Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહનના માર્ગદર્શન અને બી.ડી.ઓ. રાહુલ ભીમરાના નેતૃત્‍વમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો શાનદાર આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત આજે દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જળષાોત-તળાવ તથા અમૃત સરોવરોની આસપાસ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો, ઉપ સરપંચો, સભ્‍યો, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા પંચાયત સેક્રેટરી, સ્‍ટાફ વગેરે જોડાયાહતા.
જળષાોત-તળાવ તથા અમૃત સરોવરોની સફાઈ દરમિયાન ગ્રામવાસીઓએ પણ પોતાનો સહયોગ આપ્‍યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહનનું માર્ગદર્શન અને બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરાના નેતૃત્‍વનો સિંહફાળો રહ્યો હતો.

Related posts

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

Leave a Comment