October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: લોકોમાં વધુમાં વધુ સાયકલ ચલાવે અને પ્રદૂષણ મુક્‍ત જીવન જીવે તે માટે વર્ષ 2009થી વલસાડ નેચર ક્‍લબ દ્વારા પ્રકળતિ શિક્ષણ તેમજ સાહિસક રમતોનું આયોજન કરાય છે. વર્ષ 2012માં ગાંધી જયંતિ નિમિત્તે બીજી ઓકટોબરના રોજ વલસાડ સાયક્‍લિંગ ક્‍લબની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગાંધી જંયતિના અવસરે નેચર ક્‍લબનાપ્રમુખ પ્રિતેશ પટેલ તેમજ તેમના 14 વર્ષના વિદ્યાર્થી કવન દેસાઈ દ્વારા લોકો પ્રદુષણ મુક્‍ત વાહન વ્‍યવહારને રોજિંદા જીવનમાં પ્રાધાન્‍ય આપે એવા ઉદ્દેશ્‍યથી દર વર્ષે વલસાડથી ડાંગના જંગલોમાં 3 દિવસની અવેરનેસ રાઇડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે વલસાડ સાઇક્‍લિંગ ક્‍લબના 11 વર્ષ પુર્ણ થતા વલસાથી ધરમપુર રીટર્ન એમ 50 કિલોમીટરની એનિવર્સરી રાઇડનું આયોજન કરવામાં હતું. જેમાં 6 રાઇડર્સ દ્વારા 50 કિ.મી સાઇક્‍લિંગ કરવામાં આવ્‍યું હતું. ઉદવાડાથી 52 વર્ષીય રાઇડર ખુશરુભાઈ કુમાના દ્વારા કુલ 96 કિ.મી. સાયક્‍લિંગ કરવામાં આવ્‍યું હતું.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

Leave a Comment