September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કરી પરિવારને માતાની અંતિમ ઈચ્‍છા પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જગતમાં સૌથી મોટુ દાન હોય તો તે દેહદાન છે. દેહદાનથી મૃતકના અવયવો અન્‍ય જરૂરીયાતમંદ દર્દીઓને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરી નવજીવન બક્ષવા જેવી શ્રેષ્‍ઠ માનવતા ભરેલી કામગીરી થઈ શકે છે. તે અનુસાર વલસાડમાં મજબુદાર પરિવારે વૃધ્‍ધ માતાના મૃત્‍યુ બાદ દેહદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે.
વલસાડ હાલર ખાતે રહેતા રેલવેના એક જાગૃત પરિવારે માતાના મૃત્‍યુ બાદ તેમનું દેહદાન કર્યું હતું. માતાની અંતિમ ઈચ્‍છા પરિવારે પુરી કરી હતી. વલસાડ મેડિકલ કોલેજમાં માતાનું દેહદાન કર્યું હતું. પરિવારે આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલમાં કાર્યરત આઈ બેંકમાં માતાની આંખો ડોનેટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સમાજમાંજાગૃતિ આવી રહી છે. મજબુદાર પરિવારે માતાની ઈચ્‍છા મુજબ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટના અગ્રણીઓને દેહદાન કરવાની જાણકારી આપી હતી.

Related posts

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓની સર્વગ્રાહી સંભાળ માટે હાઇપરટેન્‍શન અને માસિકષાાવ આરોગ્‍ય સત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

Leave a Comment