October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ઓપન લેવલ હરીફાઈનું આયોજન 17 ડિસેમ્‍બરના રોજ ન્‍યુ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસ ખાતે આયોજીત કરવામાં આવેલ જેમાં પ્રદેશમાંથી 125 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો જેમાં ગ્રુપ એ 17 વર્ષથી ઓછી ઉંમરના અને ગ્રુપ બીમાં 19 વર્ષથી ઓછી ઉમરના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિજેતાઓને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

Leave a Comment