September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

જી.ઈ.બી.ના ફોન મોટા ભાગે બંધ આવે છે : લોકોમાં જોવા મળી રહેલો રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરના દેસાઈ વાડ વિસ્‍તાર છેલ્લા ત્રણ ચાર દિવસથી વિજળી સમસ્‍યાગ્રસ્‍ત બની ગયો છે. વારંવાર થઈ જતી વિજળી ગુલથી લોકો ત્રાસી ગયા છે.
વાપી દેસાઈવાડ એટલે વાપીની ઓળખ સમો વિસ્‍તાર. આ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં દેસાઈ વસવાટ કરે છે તેવા વિસ્‍તાર છેલ્લા બે-ત્રણ દિવસથી વિજળી સમસ્‍યા ગ્રસ્‍ત બન્‍યો છે. વારંવાર લાઈટ બંધ થઈ જતા લોકોની હાલાકી વધી રહી છે. બીજી તરફ વીજ સમસ્‍યા અંગે જી.ઈ.બી.માં ફરિયાદ કે કમ્‍પ્‍લેશન કરવામાં આવે ત્‍યારે ફોન મોટા ભાગે બંધ આવે છે. ત્‍યારે ઊર્જા મંત્રી ખુદ કનુભાઈ દેસાઈ છે ત્‍યારે વાપી દેસાઈવાડ વિસ્‍તારની લાઈટની સમસ્‍યા અંગે ઘટતા પગલા ભરી સમસ્‍યાનો અંત આવે તેવી સ્‍થાનિક લોકોની પ્રબળ માંગ છે.

Related posts

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

Leave a Comment