October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

આદિવાસી આગેવાનો હોસ્‍પિટલમાં : માંડવાના પરિવારજનોએ બોડી લેવા ના પાડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં માંડવા ગામની મહિલાને પ્રસુતિ માટે દાખલકરવામાં આવી હતી. ડિલિવરીમાં મહિલાનું મોત નિપજતા હોસ્‍પિટલમાં પરિવારજનોએ હંગામો મચાવી દીધો હતો.
ઘટનાની જાણ બાદ આદિવાસી આગેવાન કલ્‍પેશ પટેલ સહિત આગેવાનો હોસ્‍પિટલમાં દોડી આવ્‍યા હતા. બીજી તરફ પરિવારજનોએ હોસ્‍પિટલની બેદરકારી હોવાનું જણાવી હંગામો મચાવી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્‍પિટલમાં પહોંચી હતી. પ્રસુતિમાં જન્‍મેલ બાળક સ્‍વસ્‍થ હતું, મામલો વધુ ગંભીર સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે પરિવાર મૃત બોડી લેવાનો ઈનકાર કરી દીધો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

Leave a Comment