July 28, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રાજપથ પર પરેડનું નેતળત્‍વ કરનારી દીવની કુમારી સિદ્ધિ રમેશ બારિયાએ આજે દમણ પહોંચી સચિવાલયમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારતના 73મા પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણીમાં દિલ્‍હીમાં એનએસએસ પરેડનું નેતળત્‍વ કરનાર સિદ્ધિ રમેશ બારિયાને શુભેચ્‍છા પાઠવી હતી.
આ અવસરે દીવ એનએસએસના અધિકારીઓએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું.

Related posts

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

પારડીમાં જુના પ્રેમ સંબંધને લઈ થઈ મારા મારી

vartmanpravah

vartmanpravah

પારડીમાં હાઈવેની ગટરોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે અબોલ પશુઓ તથા રાહદારીઓ

vartmanpravah

Leave a Comment