October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના નરોલી ગામે સવારના સમયે ભીલાડ તરફથી કન્‍ટેનર આવી રહ્યુ હતુ.અને નરોલી વિસ્‍તારમા ઓઇલ ભરેલ ટેન્‍કર ભીલાડ તરફ જવા માટે ટર્ન લઇ રહ્યુ હતુ,તે સમયે ભીલાડ તરફથી પુર ઝડપે આવી રહેલ કન્‍ટેનર ચાલાક ગાડીને કંટ્રોલ ના કરી શકતા ઓઈલના ટેન્‍કર સાથે ધડાકાભેર ટકરાયો હતો.આ સડક દુર્ઘટનામા કન્‍ટેનર ચાલકનો કુદરતી બચાવ થયો હતો અને કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

vartmanpravah

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment