December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.31: જુનાથાણા સ્‍થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 29 ઓક્‍ટોબર રવિવારે જેસીઆઇ નવસારીનો 57મો એવોર્ડ સમારંભ યોજાયો હતો. વર્ષ દરમિયાન થયેલ કાર્યો માટે કાર્યકારી ટીમને વિવિધ એવોર્ડ આપીબિરદાવામાં આવ્‍યા હતા. પ્રમુખ હાર્દિકભાઈ પટેલે જેસીઆઇ પરિવારનો સાથ સહકાર આપવા બદલ આભાર માન્‍યો હતો. 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમની દરમિયાન નવા પ્રમુખ પદે કામિનીબેન શુકલની વરણી કરવામાં આવી હતી. નવા પ્રમુખ કામિનીબેન શુકલ તેમજ નવી ટીમ કાર્યકરી ટીમ પાસે શપથ વિધિ કરાવવામાં આવી હતી. તેમજ આવનાર વર્ષ વધુ સારા કાર્યો જેસીઆઈ નવસારી કરશે એવી શુભકામનાઓ આપવામાં આવી હતી.

Related posts

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment