October 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દીવ એસપી ફુલઝેલે પિયુષ નિરાકરએ લીલી ઝંડી આપીપરેડને રવાના કરી હતી. પરેડનું કમાન્‍ડીગ પીએસઆઈ નિલેષ કાટેકર દ્વારા કરવામાં આવ્‍યું હતું. પરેડ દીવ પોલીસ સ્‍ટેશનથી નગરપાલિકા, બંદર થઈ બસ સ્‍ટેન્‍ડ સર્કલએ પહોંચી હતી, અને એકતાનો સંદેશ પાઠવ્‍યો હતો. એસપી ફુલઝેલે પિયુષ નિરાકરના આદેશથી પૂર્ણ થઈ હતી.

Related posts

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

Leave a Comment